News Continuous Bureau | Mumbai ISOT Annual Conference: અમદાવાદ ખાતે ‘ઇન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ(ISOT)’ની 34મી એન્યુલ કોન્ફરન્સ યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી ભૂષણ ગવઈ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી સુનિતા અગ્રવાલ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી એન્યુઅલ કોન્ફરન્સના પ્રારંભ પ્રસંગે સુપ્રીમ… Continue reading ISOT Annual Conference: અમદાવાદમાં યોજાઈ ISOTની 34મી એન્યુઅલ કોન્ફરન્સ, CM ભૂપેન્દ્ર પટેલે આ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ડોક્ટર્સને કર્યા સન્માનિત.
