News Continuous Bureau | Mumbai Iran-Israel War: મધ્ય-પૂર્વ માં ચાલી રહેલું યુદ્ધ હવે સૌથી ખતરનાક તબક્કે પહોંચી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત કડક અલ્ટીમેટમ અને ‘ફાઈનલ વોર્નિંગ’ ના ગણતરીના કલાકોમાં જ ઈરાને ઈઝરાયેલ પર શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલા કર્યા છે. ટ્રમ્પના સંબોધન બાદ ઈરાને આક્રમક વલણ અપનાવતા ઈઝરાયેલના આકાશમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. ઈઝરાયેલી સેનાએ પણ… Continue reading Iran-Israel War: ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન બાદ ઈરાનનો મોટો હુમલો, ઈઝરાયેલ પર મિસાઈલો છોડાતા વૈશ્વિક તણાવ ચરમસીમાએ.
