News Continuous Bureau | Mumbai Israel-Gaza Conflict: ઈઝરાયેલ ( Israel ) અને પેલેસ્ટાઈન ( Palestine ) વચ્ચે ફરી એકવાર યુદ્ધ ( War ) ફાટી નીકળ્યું છે. ગાઝા ( Gaza ) સ્થિત સંગઠન હમાસે ઈઝરાયેલ પર પાંચ હજારથી વધુ રોકેટ છોડ્યા છે. આનાથી ઈઝરાયેલ નારાજ છે અને તેણે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન અમેરિકાએ ( USA ) ઈઝરાયેલને… Continue reading Israel-Gaza Conflict: ઈઝરાયલ પર ભીષણ હુમલો! રાજધાની સહિત બે શહેરોને બનાવ્યા નિશાના, યુદ્ધ જેવી સ્થિતિ…ભયાનક દ્રશ્યો જોઈ દુનિયા સ્તબ્ધ.. જુઓ વિડીયો..વાંચો સંપુર્ણ મુદ્દો વિગતે
