News Continuous Bureau | Mumbai Middle East on Edge| મધ્યપૂર્વ (Middle East) ફરી એકવાર શાંતિ અને યુદ્ધના આરે આવીને ઊભું છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે આવનારા ૨૪ કલાક અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે. બે અઠવાડિયાનો હંગામી સીઝફાયર (Ceasefire) ૨૨ એપ્રિલ, બુધવારે સાંજે સમાપ્ત થઈ રહ્યો છે, જેનો અર્થ છે કે… Continue reading Middle East on Edge| શું આગામી ૨૪ કલાકમાં થશે મોટો હુમલો? નેતન્યાહૂની આ વાતથી ઈરાન ગભરાયું, ટ્રમ્પે પણ આપી સીધી ધમકી
