News Continuous Bureau | Mumbai Ullu ALTBalaji Ban: કેન્દ્ર સરકારે ભારતમાં અશ્લીલતા અને અભદ્રતા ફેલાવતા ઉલ્લુ, ઓલ્ટ બાલાજી સહિત ૮ OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્લેટફોર્મ્સની ૮ વેબસાઇટ્સ, ૧૮ મોબાઇલ એપ્સ અને ૫૭ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે, જે ૫૫ કરોડથી વધુ વ્યૂઝ ધરાવતા હતા. આ કાર્યવાહી IT એક્ટની કલમ ૬૭ અને ૬૭A હેઠળ કરવામાં… Continue reading Ullu ALTBalaji Ban :સરકારની ચાબુક ચાલી… ઉલ્લુ, ઓલ્ટ બાલાજી જેવી સોફ્ટ પોર્ન પીરસતી એપ બંધ થઈ…
