News Continuous Bureau | Mumbai IT Job Market Competition : સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે અને ભારતમાં એક નવી ચર્ચા જગાવી છે. આ વિડીયો આઇટી ક્ષેત્રમાં સ્પર્ધાત્મક નોકરી બજારને પ્રકાશિત કરે છે. આ ફૂટેજમાં, 3000 થી વધુ એન્જિનિયરો લાઇનમાં ઉભા છે. આ એ એન્જિનિયરો હતા જેઓ પુણે સ્થિત એક કંપનીની… Continue reading IT Job Market Competition : IT જોબ્સ માટે ટફ કોમ્પીટીશન! 100 પદોની ભરતી માટે આવ્યા 3000 એન્જિનિયરો; ઓફિસની બહાર લાગી લાંબી લાઈન; જુઓ વીડિયો
