Income Tax Raid: ભોપાલના જંગલમાં પાર્ક કરેલી કારમાંથી મળ્યું 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ, ઈન્કમટેક્સ વિભાગ તપાસમાં લાગ્યું; જુઓ વિડિયો..

Income Tax RaidIT recovers 52 kg gold worth over ₹40 cr from abandoned car in Bhopal forest

News Continuous Bureau | Mumbai Income Tax Raid: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીં આઈટીના દરોડામાં 52 કિલો સોનું અને 9.86 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ જથ્થો જંગલમાં પાર્ક કરેલી કારમાંથી મળી આવ્યો છે. આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ જોઈને ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. હાલ… Continue reading Income Tax Raid: ભોપાલના જંગલમાં પાર્ક કરેલી કારમાંથી મળ્યું 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ, ઈન્કમટેક્સ વિભાગ તપાસમાં લાગ્યું; જુઓ વિડિયો..

 DCM Ajit Pawar : શપથ ગ્રહણના બીજા દિવસે અજિત પવારને મળી મોટી રાહત, કોર્ટે અધધ 1000 કરોડની જપ્ત સંપત્તિ મુક્ત; જાણો શું સમગ્ર મામલો.. 

  DCM Ajit Pawar :રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિ  મુક્ત કરવામાં આવી છે. દિલ્હી ટ્રિબ્યુનલ કોર્ટે આ મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પાર્થ પવાર અને સુનેત્રા પવારની જપ્ત કરેલી સંપત્તિને પણ મુક્ત કરી દીધી છે. સ્પાર્કલિંગ સોઇલ, ગુરુ કોમોડિટીઝ, ફાયર પાવર એગ્રી ફાર્મ અને નિબોધ… Continue reading  DCM Ajit Pawar : શપથ ગ્રહણના બીજા દિવસે અજિત પવારને મળી મોટી રાહત, કોર્ટે અધધ 1000 કરોડની જપ્ત સંપત્તિ મુક્ત; જાણો શું સમગ્ર મામલો.. 

Allahabad University: ‘…તો ભગવાન રામ કે કૃષ્ણને હું જેલમાં મોકલી દેત’, ઇલાહાબાદ યુનિવર્સિટીના પ્રોફેસરના ચોંકાવનારા નિવેદનથી વિવાદ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..

Allahabad University '...then I would have sent Lord Rama or Krishna to jail', controversy over shocking statement of Allahabad University professor.

News Continuous Bureau | Mumbai  Allahabad University: ભગવાન રામ ( Lord Ram) અને કૃષ્ણ (Krishna) પર કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ અલ્હાબાદ યુનિવર્સિટી (Allahabad University) ના સહાયક પ્રોફેસર ( Assistant Professor ) વિરુદ્ધ રવિવારે (22 ઓક્ટોબર) એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP), હિન્દુ જાગરણ મંચ અને બજરંગ દળની સંયુક્ત ફરિયાદ પર રવિવારે સાંજે સહાયક પ્રોફેસર… Continue reading Allahabad University: ‘…તો ભગવાન રામ કે કૃષ્ણને હું જેલમાં મોકલી દેત’, ઇલાહાબાદ યુનિવર્સિટીના પ્રોફેસરના ચોંકાવનારા નિવેદનથી વિવાદ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..

કેબિનેટે IT હાર્ડવેર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ – 2.0ને મંજૂરી આપી

Cabinet gives permission to IT hardware production linked incentive scheme - 2.0

News Continuous Bureau | Mumbai ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં છેલ્લા 8 વર્ષમાં 17% CAGR સાથે સતત વૃદ્ધિ જોવા મળી છે. આ વર્ષે તેણે ઉત્પાદનમાં મુખ્ય માપદંડ પાર કર્યો છે. (આશરે રૂ. 9 લાખ કરોડ) ભારત મોબાઈલ ફોનનું વિશ્વનું બીજું સૌથી મોટું ઉત્પાદક બન્યું છે. મોબાઈલ ફોનની નિકાસ આ વર્ષે 11 અબજ USD (લગભગ રૂ. 90 હજાર કરોડ)નો મોટો… Continue reading કેબિનેટે IT હાર્ડવેર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ – 2.0ને મંજૂરી આપી

શેરબજાર માટે મંગળવાર મંગલકારી, સેન્સેક્સ 1,000 પોઈન્ટ ઉપર, નિફ્ટીએ ટ્રિપલ સેન્ચ્યુરી ફટકારી.. માર્કેટમાં જબરદસ્ત તેજીનું આ છે કારણ..  

News Continuous Bureau | Mumbai  ભારતીય શેરબજાર(Indian Share market) માટે મંગળવારનો દિવસ સારો સાબિત થઈ રહ્યો છે.  સેન્સેક્સ(Sensex) 1,000 પોઇન્ટ ઉછળીને 53,991 પર અને નિફ્ટી(Nifty) ત્રિપલ સદી ફટકારીને 306 પોઈન્ટના વધારા સાથે 16,153 દિવસની સર્વોચ્ચ સપાટીએ કારોબાર કરી રહ્યો છે. માર્કેટમાં આ તેજી બેંકિંગ સેક્ટર(Banking sector), આઈટી(IT), એફએમસીજી(FMGC), મેટલ્સ, એનર્જી સેક્ટરના શેરમાં ઉછાળાને કારણે આવી છે. આજે… Continue reading શેરબજાર માટે મંગળવાર મંગલકારી, સેન્સેક્સ 1,000 પોઈન્ટ ઉપર, નિફ્ટીએ ટ્રિપલ સેન્ચ્યુરી ફટકારી.. માર્કેટમાં જબરદસ્ત તેજીનું આ છે કારણ..  

શેરબજારમાં મંદીની વાપસી, સતત બીજા દિવસે માર્કેટ લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટયા

News Continuous Bureau | Mumbai ભારતીય શેરબજારમાં(Indian share market) ઘટાડાનો સિલસિલો યથાવત છે.  આજે સપ્તાહના બીજા દિવસે  ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. સેન્સેક્સ(Sensex) 703.59 પોઈન્ટ તૂટીને 56,463.15ના સ્તર પર અને નિફ્ટી(Nifty) 215 પોઈન્ટના ઘટાડા સાથે 16,958.65ના સ્તર પર બંધ થયો છે. BSE મિડકેપ અને સ્મોલકેપમાં પણ એક ટકાનો ઘટાડો છે. આઇટી, એનર્જી, રિયલ્ટી અને એફએમસીજી(FMGC) તમામના… Continue reading શેરબજારમાં મંદીની વાપસી, સતત બીજા દિવસે માર્કેટ લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટયા

મહારાષ્ટ્રમાં શિવસેના-કૉન્ગ્રેસનું લાંબું ચાલશે? મોદી સરકારે ખેલ-રત્નનું નામ બદલ્યું તો હવે મહારાષ્ટ્ર સરકાર આપશે રાજીવ ગાંધીના નામે ઍવૉર્ડ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો   મુંબઈ, 11 ઑગસ્ટ, 2021 બુધવાર મહારાષ્ટ્રમાં ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી ઉદ્યોગમાં પ્રોત્સાહન આપવા માટે ઍવૉર્ડ આપવાની જાહેરાત રાજ્યના ઇન્ફોર્મેશન ઍન્ડ ટેક્નોલૉજીના પ્રધાન સતેજ પાટીલે કરી છે. મહારાષ્ટ્ર સરકારની આ જાહેરાતને પગલે મહારાષ્ટ્રમાં શિવસેના અને કૉન્ગ્રેસ વચ્ચેની આઘાડી આગામી દિવસમાં વધુ મજબૂત થવાની દિશામાં હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારના પ્રધાન સતેજ પાટીલે… Continue reading મહારાષ્ટ્રમાં શિવસેના-કૉન્ગ્રેસનું લાંબું ચાલશે? મોદી સરકારે ખેલ-રત્નનું નામ બદલ્યું તો હવે મહારાષ્ટ્ર સરકાર આપશે રાજીવ ગાંધીના નામે ઍવૉર્ડ; જાણો વિગત

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!