News Continuous Bureau | Mumbai Operation Safe Return:ઈરાન અને અમેરિકા વચ્ચે ૨૮ ફેબ્રુઆરીએ શરૂ થયેલા સંઘર્ષ બાદ હોર્મુઝની ખાડીમાં તેલ અને ગેસ લઈને આવતા અનેક ભારતીય જહાજો ફસાયા હતા. ભારતની સફળ કૂટનીતિ અને નૌસેનાની સતર્કતાને કારણે હવે એક પછી એક જહાજો ભારત તરફ પાછા ફરી રહ્યા છે. રવિવારે ‘ગ્રીન આશા’ નામના LPG કેરિયરે આ ખતરનાક રૂટ પાર કરી લીધો… Continue reading Operation Safe Return:હોર્મુઝના સંકટ વચ્ચે ભારતની મોટી સફળતા: LPG જહાજ ‘ગ્રીન આશા’ સુરક્ષિત રીતે પરત ફર્યું, હવે માત્ર ‘જગ વિક્રમ’ ની રાહ!
