News Continuous Bureau | Mumbai Vedang Raina and Naomika Saran: ‘ધ આર્ચીઝ’ અને ‘જીગરા’માં પોતાના અભિનયના કામણ પાથરનાર વેદાંગ રૈના હવે એક નવી પ્રેમકથા સાથે પ્રેક્ષકોના દિલ જીતવા આવી રહ્યો છે. આ વખતે તેની જોડી બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દોહિત્રી નાઓમિકા સરન સાથે બની છે. મેડૉક ફિલ્મ્સની આ અપકમિંગ રોમેન્ટિક-કોમેડીનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે.વેદાંગ… Continue reading Vedang Raina and Naomika Saran: શું આ જોડી પડદા પર મચાવશે ધૂમ? આલિયાના ભાઈ સાથે રોમાન્સ કરશે સુપરસ્ટાર રાજેશ ખન્નાની દોહિત્રી; જાણો કઈ ફિલ્મ માટે હાથ મિલાવ્યા.
