News Continuous Bureau | Mumbai PM Modi in USA visit: અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન (Joe Biden) સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બિડેનની પત્ની ‘જીલ’ પણ હાજર હતી. બિડેને આજે રાત્રે મોદી માટે ખાસ ડિનરનું આયોજન કર્યું છે. અગાઉની બેઠક દરમિયાન મોદીએ બિડેનને વિવિધ ભેટો આપી હતી. આ… Continue reading અમેરિકી રાષ્ટ્રપતિને ઘી અને ગોળની ભેટ, હીરાની સાથે ગુજરાતના મીઠાનો પણ સમાવેશ થાય છે.
