News Continuous Bureau | Mumbai ટીવીનો પ્રખ્યાત કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ તાજેતરમાં 14 વર્ષ પૂર્ણ કર્યા છે. આટલા લાંબા સમય પછી પણ આ શો લોકોમાં એટલો જ લોકપ્રિય છે જેટલો પહેલા હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં આ શોમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. કારણ કે શોના… Continue reading તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો નો ઇન્તઝાર થયો પૂરો- નિર્માતા ને મળ્યો નવો તારક મહેતા-હવે આ કલાકાર નિભાવશે જેઠાલાલ ના દોસ્ત ની ભૂમિકા
