News Continuous Bureau | Mumbai Jammu-Kashmir Boat Accident: જમ્મુ-કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના થઇ છે. આજે શ્રીનગર શહેરની બહાર જેલમ નદીમાં મુસાફરો અને શાળાના બાળકોથી ભરેલી બોટ ( Boat ) ડૂબી ગઈ હતી. જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્રણ બાળકો હજુ પણ ગુમ છે. આ સિવાય અકસ્માતમાં અત્યાર સુધીમાં 12 લોકોને બચાવી લેવાયા છે. તેમાંથી મોટાભાગના બાળકો છે. આ… Continue reading Jammu-Kashmir Boat Accident: શ્રીનગરમાં મોટી દુર્ઘટના, જેલમ નદીમાં બોટ પલટી… ચારના મોત, આટલા વિદ્યાર્થીઓ ગુમ ..
