News Continuous Bureau | Mumbai Jammu Kashmir Kulgam : જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ હુમલા બાદ સુરક્ષા દળો એક્શનમાં છે. આ દરમિયાન કુલગામ જિલ્લામાં, લશ્કર-એ-તૈયબાના એક ઓવર ગ્રાઉન્ડ વર્કર (OGW) એ નદીમાં કૂદીને આત્મહત્યા કરી. સુરક્ષા દળો દ્વારા પૂછપરછથી બચવા માટે ઇમ્તિયાઝ અહેમદ માગરેએ આ પગલું ભર્યું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ પછી, ઇમ્તિયાઝના પરિવાર અને… Continue reading Jammu Kashmir Kulgam : કુલગામમાં આતંકવાદીઓને આશ્રય આપનાર યુવકે નદીમાં લગાવી છલાંગ, ઘટના ડ્રોન કેમેરામાં કેદ; જુઓ વીડિયો..
