News Continuous Bureau | Mumbai સિંધુ જળ સંધિને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક મોટું કદમ ઉઠાવવા જઈ રહી છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સરહદ પર બની રહેલા શાહપુર કાંડી ડેમ નું કામ હવે તેના અંતિમ તબક્કામાં છે. આ ડેમ પૂર્ણ થતા જ રાવી નદીનું જે વધારાનું પાણી પાકિસ્તાન તરફ વહી જતું હતું, તેને ભારત… Continue reading Double Blow to Pakistan: હવે પાકિસ્તાન નહીં જાય રાવીનું પાણી! ભારતનો શાહપુર કાંડી પ્રોજેક્ટ તૈયાર; પડોશી દેશને પાઠ ભણાવવા ભારતનો એક્શન પ્લાન.
