News Continuous Bureau | Mumbai Pathankot Jammu train disruption ઉત્તર રેલ્વેના કઠુઆ–માધોપુર(પંજાબ)માં ડાઉન લાઇન પર બ્રિજ સંખ્યા 17 પર મિસઅલાઇનમેન્ટ થવાને તેમજ પઠાણકોટ–જમ્મુ તવી સેક્શન પર ભૂસ્ખલન થવાને કારણે અવરોધ સર્જાયો છે, જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગત નીચે મુજબ છે: *સંપૂર્ણપણે રદ થયેલી ટ્રેનો* 1. 11 ઓક્ટોબર 2025 ની ગાડી સંખ્યા 19027, બાંદ્રા ટર્મિનસ–જમ્મુ તવી એક્સપ્રેસ… Continue reading Pathankot Jammu train disruption: પઠાણકોટ-જમ્મુ તાવી સેક્શનમાં લેન્ડ સ્લાઈડિંગના અવરોધને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.
