News Continuous Bureau | Mumbai Abhinav Kashyap: દબંગ ફિલ્મના ડિરેક્ટર અભિનવ કશ્યપ ફરી એકવાર વિવાદમાં છે. સલમાન ખાન પર આરોપ લગાવ્યા બાદ હવે તેમણે શાહરુખ ખાન પર નિશાન સાધ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે શાહરુખને ભારત છોડીને દુબઈ જતા રહેવું જોઈએ, કારણ કે ત્યાં તેમના ઘરની ઓળખ ‘જન્નત’ (Jannat) છે. જ્યારે મુંબઈમાં ‘મન્નત’ (Mannat) છે. આ સમાચાર… Continue reading Abhinav Kashyap: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો વિવાદ, સલમાન બાદ હવે શાહરુખ ખાન પર અભિનવ કશ્યપ એ સાધ્યું નિશાન
