News Continuous Bureau | Mumbai Bullet Train: ભારતે 250 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે સ્વદેશી બુલેટ ટ્રેન બનાવવાનું કામ શરૂ કર્યું દીધુ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ટ્રેન સ્પીડના ( train speed ) સંદર્ભમાં ભારતીય રેલ્વે નેટવર્ક પર હાલમાં ચાલી રહેલી તમામ ટ્રેનોને પાછળ છોડી દેશે. આ બુલેટ ટ્રેન વંદે ભારત પ્લેટફોર્મ પર બનાવવામાં… Continue reading Bullet Train: હવે ભારતમાં જ બનશે બુલેટ ટ્રેન! મેક ઇન ઇન્ડિયાનો મહિમા 250 કિમીની ઝડપી ગતિવાળી ટ્રેન મળશે..
