ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 19 ફેબ્રુઆરી 2021 હેર સ્ટાઈલિસ્ટ એક્સપર્ટ જાવેદ હબીબ એ એક જાણીતું નામ છે. તે જાવેદ હબીબ હેર અને બ્યૂટી લિમિટેડના માલિક છે. તેમના 'હબીબ' નામથી દેશભરના 115 શહેરોમાં આશરે 850 સલૂન અને 65 હેર એકેડમી ચાલે છે. તેઓ સેલિબ્રિટીના હેર સ્ટાઈલિસ્ટ છે અને તેમની ફી ખૂબ ઉંચી છે માટે તેમના પાસે… Continue reading હેર સ્ટાઈલિસ્ટ એક્સપર્ટ જાવેદ હબીબે ફૂટપાથ પર દિવ્યાંગ વાળંદ પાસે કપાવ્યા વાળ, નેટિઝન્સ કરી રહ્યા છે તારીફ..
