News Continuous Bureau | Mumbai Jawan:પહેલા પઠાણ અને પછી જવાન, ભારતીય સિનેમામાં ભાગ્યે જ કોઈ અભિનેતાએ આનાથી વધુ મજબૂત પુનરાગમન કર્યું હશે. શાહરૂખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ ની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર સુનામી સર્જી છે. ફિલ્મને પ્રેક્ષકો નો જોરદાર ટેકો મળી રહ્યો છે અને જેટલી મોટી ફિલ્મોએ વીકએન્ડ કે લાઈફટાઈમમાં કલેક્શન કર્યું છે, તેટલું જ જવાને અઠવાડિયાના… Continue reading Jawan: ‘જવાન’ ને બ્લોકબસ્ટર બનાવવામાં અજય દેવગનનો પણ છે હાથ, જાણો કેવી રીતે અભિનેતા એ શાહરૂખ ખાન ની ફિલ્મ ને કર્યો સપોર્ટ
