News Continuous Bureau | Mumbai Jaya Bachchan Birthday: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેત્રી અને સાંસદ જયા બચ્ચન આજે પોતાનો 78મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 9 એપ્રિલ 1948ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં જન્મેલા જયા બચ્ચનની ફિલ્મી સફર અત્યંત પ્રેરણાદાયી રહી છે. બહુ ઓછા લોકો જાણે છે કે જ્યારે અમિતાભ બચ્ચન સ્ટ્રગલ કરી રહ્યા હતા, તે પહેલા જ જયા બચ્ચન બંગાળી અને હિન્દી… Continue reading Jaya Bachchan Birthday: જ્યારે જયા બચ્ચન સ્ટાર હતા ત્યારે અમિતાભ કરી રહ્યા હતા સંઘર્ષ: માત્ર 15 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરી મચાવી હતી ધૂમ
