News Continuous Bureau | Mumbai Chahat Pandey: ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીત્યા બાદ મોટા મોટા રાજનેતાઓના પસીના છોડાવી ધીધા છે. જો કે, કેટલીકવાર હિરોઈનોની ફેન ફોલોઈંગ પણ તેમના માટે ચૂંટણી જીતવા માટે પૂરતી હોતી નથી. આવું જ કંઈક આ વખતે મધ્યપ્રદેશની ચૂંટણીમાં ( Madhya Pradesh elections ) જોવા મળ્યું છે. અહીં અભિનેત્રી… Continue reading Chahat Pandey: રાજનીતિમાં ફ્લોપ સાબિત થઈ આ અભિનેત્રી, સો. મીડિયા પર ‘આપ’ મહિલા ઉમેદવારના 12 લાખ ફૉલોઅર્સ પણ વોટ મળ્યા માંડ 2 હજાર..
