News Continuous Bureau | Mumbai Rajya Sabha: રાજ્યસભા ( Rajya Sabhav ) ના અધ્યક્ષ જગદીપ ધનખરે ( Jaydeep Dhankar ) શુક્રવારે કહ્યું કે લોકસભા ( Lok Sabha ) ના સમયપત્રક મુજબ, ઉપલા ગૃહમાં લંચ પછીના સત્રનો સમય પણ બપોરે 2.30 વાગ્યાથી બદલીને 2 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. સવારના સત્રમાં રાજ્યસભામાં સૂચિબદ્ધ પેપરો રજૂ કરવામાં આવ્યા પછી, DMK સાંસદ… Continue reading Rajya Sabha: રાજ્યસભામાં શુક્રવારની નમાઝ લઈને મોટો નિર્ણય, હવેથી નહીં મળે 30 મિનિટનો વિરામ.. નિયમમાં આવ્યો મોટો બદલાવ..
