News Continuous Bureau | Mumbai ગણેશોત્સવ(Ganesha Festival) નજીક આવી રહ્યો છે ત્યારે હવે એક સમાચાર સામે આવ્યા છે જેણે મુંબઈકરોની ચિંતામાં વધારો કરે છે. ખતરનાક ગણાતી બ્લુ બોટલ જેલીફિશ(Blue Bottle Jellyfish) મુંબઈના કિનારે આવી પહોંચી છે. આ જેલીફિશના સંપર્કમાં આવનારાને તે ડંખે છે, જે ભારે પીડાઈ હોય છે. દરિયા કિનારા(Seashore) પર આવતી જેલીફિશ જો ડંખે(jellyfish stings) તો… Continue reading ગણેશોત્સવમાં મુંબઈના દરિયાકાંઠે મૂર્તિના વિસર્જન માટે જનારાઓનું ટેન્શન વધ્યું- જુહુ બીચ પર ઊભું થયું આ સંકટ
