News Continuous Bureau | Mumbai Jennifer Mistry Claims: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) શો 17 વર્ષથી દર્શકોને મનોરંજન આપી રહ્યો છે. શોમાં મિસિસ રોશનનો રોલ કરનાર જેનિફર મિસ્ત્રી (Jennifer Mistry) હવે શોનો ભાગ નથી, પરંતુ તે સતત શોના પ્રોડ્યુસર અસિત મોદી (Asit Modi) પર આરોપ લગાવી રહી છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં જેનિફરે દાવો કર્યો કે હોંગકોંગમાં એક… Continue reading Jennifer Mistry Claims: જેનિફર મિસ્ત્રીનો દાવો: “હોંગકોંગમાં દિલીપ જોશીએ અસિત મોદી સાથે કરી હતી આવી હરકત”
