News Continuous Bureau | Mumbai વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈઝરાયેલ મુલાકાતને લઈને ત્યાંના રાજકીય અને મીડિયા વર્તુળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીના માનમાં ઈઝરાયેલની સંસદ ‘નેસેટ’ ને ભારતીય તિરંગાના રંગોથી રોશની કરવામાં આવી છે. ઈઝરાયેલી સંસદના સ્પીકર અમીર ઓહાનાએ સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરીને ભારત પ્રત્યેનું સન્માન વ્યક્ત કર્યું છે. ઈઝરાયેલના અગ્રણી અખબાર ‘જેરુસલેમ પોસ્ટ’એ… Continue reading PM Modi’s Landmark Israel Visit: ઈઝરાયેલમાં ‘મોદી મેજિક’: જેરુસલેમ પોસ્ટના ફ્રન્ટ પેજ પર ચમક્યા પીએમ મોદી; ભારત-ઈઝરાયેલ મિત્રતાના માનમાં સંસદ થઈ તિરંગામય.
