News Continuous Bureau | Mumbai Anupama Rupali ganguly: અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી તેના અંગત જીવન ને લઈને ચર્ચામાં છે.રૂપાલી એ અશ્વિન સાથે બીજા લગ્ન કર્યા છે. તેનો પરિવાર એક સુખી પરિવાર છે.પરંતુ આ સુખી પરિવાર ને અનુપમા ની સાવકી દીકરી ની નજર લાગી ગઈ છે. થોડા સમય પહેલા રૂપાલી ની સાવકી દીકરી એ તેના પર ઘર તોડવા વાળી જેવો… Continue reading Anupama Rupali ganguly: અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી ની મુશ્કેલી વધી, અભિનેત્રી પર તેની સાવકી દીકરી એ લગાવ્યો વધુ એક આરોપ
