News Continuous Bureau | Mumbai પોલીસે તેની પાસેથી 47 લાખ રૂપિયાના દાગીના જપ્ત કર્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ નોકર ડાન્સ બારમાં બે દિવસથી 902 ગ્રામ સોનાના દાગીના અને 10 લાખની રોકડ સાથે દારૂ પીવા જતો હતો. પોલીસે ધરપકડ કરાયેલા નોકર પાસેથી સોનાના દાગીના જપ્ત કર્યા હતા, પરંતુ કેટલાક દાગીના વેચીને મેળવેલા 10 લાખ રૂપિયાની રોકડ… Continue reading મુંબઈ શહેરની ઘટના : 47 લાખના દાગીના અને 10 લાખ રોકડા લઈને ડાન્સ બારમાં બેઠો નોકર
