News Continuous Bureau | Mumbai Drugs Case: છ-સાત વર્ષ પહેલા બિહારમાં પોલીસ સ્ટેશનના રસોડામાં રાખેલો દારૂ ઉંદરો પીતા હોવાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. હવે આવો જ એક કિસ્સો ઝારખંડના ધનબાદ જિલ્લામાંથી સામે આવ્યો છે. આ વખતે પોલીસ સ્ટેશનના સ્ટોરરૂમમાં રાખેલો ગાંજો અને ભાંગ ઉંદરો ખાઈ ગયા છે. વાસ્તવમાં, રાજગંજ પોલીસ સ્ટેશનના વેરહાઉસમાં રાખવામાં આવેલ 10 કિલો ગાંજો અને… Continue reading Drugs Case: લો બોલો… હવે ઉંદરો પણ બની ગયા નશાખોર! ઝારખંડમાં 19 કિલો ગાંજો અને ભાંગ ચટ કરી ગયા..
