News Continuous Bureau | Mumbai Jio Cinema: જિયો સમયાંતરે પોતાના પ્લાનમાં ફેરફાર કરતું રહે છે. હવે કંપનીએ ધમાકેદાર સબ્સ્ક્રિપ્શન વિડિયો ઓન ડિમાન્ડ ( SVOD ) માર્કેટમાં પ્રવેશવાની નવી યોજના બનાવી છે. આ જ કારણ છે કે કંપનીએ તેના Jio સિનેમા પ્લાનની કિંમતમાં ફેરફાર કર્યો છે. તમે પ્રીમિયમ સામગ્રી માટે ચૂકવણી કરતા હતા તે કિંમતમાં હવે નોંધપાત્ર રીતે… Continue reading Jio Cinema: Jioનો આ ધાસું નવો પ્લાન, માત્ર 29 રૂપિયામાં મળશે આખા મહિનાનું પ્રિમિયર સબસ્ક્રિપ્શન..
