News Continuous Bureau | Mumbai Jio Mobile Recharge Hike: દેશમાં હવે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો મોઘો પડશે. કારણ કે, રિલાયન્સ જિયોએ ( Reliance Jio ) હવે તેના તમામ રિચાર્જ પ્લાનોના ભાવ વધારી દીધા છે. જિયો જે સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરતું હતું, તે હવે પહેલા કરતા વધુ કિંમતે ઉપલબ્ધ થશે. મુકેશ અંબાણીની માલિકીની ટેલિકોમ કંપનીએ તેના 45… Continue reading Jio Mobile Recharge Hike: Jio એ પોતાના યુઝર્સને આપ્યો મોટો ઝટકો, પોસ્ટપેડ અને પ્રીપેડ પ્લાન કર્યા મોંઘા, કંપનીએ કર્યો 27 ટકાનો વધારો..
