News Continuous Bureau | Mumbai દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ એવો પોસ્ટપેડ મોબાઈલ ટેરિફ પ્લાન રજૂ કર્યો છે, જે અન્ય ટેલિકોમ ઓપરેટર્સ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાનો પડકાર વધારવા જઈ રહી છે. રિલાયન્સ જિયો પ્રી-પેઇડ સેગમેન્ટમાં સૌથી મોટી ખેલાડી હતી, પરંતુ કંપની હવે પોસ્ટ-પેડ સેગમેન્ટમાં તેની હાજરી વધારવાની તૈયારી કરી રહી છે. રિલાયન્સ જિયોએ તેનો નવો… Continue reading રિલાયન્સ જિયોનો ધમાકો.. લોન્ચ કર્યો જબરદસ્ત પ્લાન, એક જ માણસ રિચાર્જ કરે અને 4 લોકોનો ફોન ચાલે.. જાણો પ્લાનની કિંમત
