News Continuous Bureau | Mumbai JNU Protest Slap Video જેએનયુ કેમ્પસમાંવિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને અથડામણ થઈ હતી. દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે પ્રદર્શનકારીઓએ સુરક્ષાકર્મીઓ પર લાકડીઓ અને પગરખાં ફેંક્યા હતા. વાયરલ થયેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક વિદ્યાર્થી પોલીસ અધિકારીને થપ્પડ મારી રહ્યો છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ RAF ના જવાન પર લાકડી ફેંકી રહ્યા… Continue reading JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
