ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 31 ઓગસ્ટ 2020 મુંબઇમાં આયોજિત એક રેલીમાં ભાગ લેવું એક કાર્યકર્તાને મોંઘુ પડ્યું છે. રેલીમાં ભાગ લેવા બદલ 50 લાખ રૂપિયા ની નોટીસ મુંબઈ પોલીસે ફટકારી છે. વાત જાણે એમ છે કે દિલ્હીની જે.એન.યુ ના વિદ્યાર્થીઓ પર 6 જાન્યુઆરીના દિને થયેલા હુમલા બાદ, મુંબઈમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન… Continue reading જેએનયુ વિરોધી રેલીમાં ભાગ લેવુ મોંઘુ પડયું.. કાર્યકરને મહારાષ્ટ્ર પોલીસે 50 લાખની ગેરંટી નોટિસ મોકલી..
