ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,22 જાન્યુઆરી 2022 શનિવાર. ભારત વિશ્વમાં સૌથી વધુ યુવાનોની લોકસંખ્યા ધરાવતો દેશ છે. યુવાનોની લોકસંખ્યા ના જોર પર ભારત વિકસિત દેશ તરફ કૂચ માંડવાનો છે. પરંતુ આઘાતજનક બાબત છે કે હાલ દેશમાં બેરોજગારીની સૌથી મોટી સમસ્યા છે, તેમાં પણ દેશનો યુવા વર્ગ સૌથી વધુ બેરોજગાર છે. તાજેતરમાં આવેલા એક અહેવાલ મુજબ… Continue reading દેશના માથે બેરોજગારીનું સંકટઃ દેશમાં આટલા કરોડ યુવાનો નોકરીની પ્રતિક્ષામાં… જાણો વિગત
Tag: jobless
દેશમાં કોરોનાનું સંક્ર્મણ ઓસરતાં અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડી, જુલાઈમાં ભારતનો બેરોજગારીનો દર ઘટીને ચાર મહિનાના તળિયે ; જાણો હાલ કેટલા ટકા લોકો છે બેરોજગાર
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 03 ઓગસ્ટ, 2021 મંગળવાર દેશમાં કોરોનાની બીજી લહેર ઓસરતા ફરી અર્થતંત્ર પાટે ચઢી રહ્યું છે. જુલાઈમાં ભારતનો બેરોજગારી દર ચાર મહિનામાં સૌથી નીચલા સ્તર પર આવી ગયો છે. ખાનગી સંસ્થા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી પ્રાઇવેટ લિમિટેડના તાજેતરના આંકડા મુજબ બેરોજગારીનો દર ગયા મહિને 9.17% થી ઘટીને 6.95% થયો છે. ગ્રામીણ… Continue reading દેશમાં કોરોનાનું સંક્ર્મણ ઓસરતાં અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડી, જુલાઈમાં ભારતનો બેરોજગારીનો દર ઘટીને ચાર મહિનાના તળિયે ; જાણો હાલ કેટલા ટકા લોકો છે બેરોજગાર
