News Continuous Bureau | Mumbai Maharashtra Politics : મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) માં ઉબાઠા જૂથના ભૂતપૂર્વ કોર્પોરેટર અને મહિલા સંગઠક રાજુલ પટેલ શિવસેનામાં જોડાયા. તે જ સમયે, ધર્મવીર આનંદ દિઘેના જન્મદિવસ નિમિત્તે, થાણેમાં સ્વર્ગસ્થ આનંદ દિઘેના સમાધિ સ્થાન શક્તિસ્થળ ખાતે રાજ્યભરના ઉબાઠા જૂથના સેંકડો પદાધિકારીઓ અને હજારો કાર્યકરો પાર્ટીમાં જોડાયા છે.. Maharashtra Politics : 20 પદાધિકારીઓએ શિવસેનાનો ભગવો ધારણ… Continue reading Maharashtra Politics : BMC ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, શિવસેના UBT ના 40 પદાધિકારીઓ અને 50 કાર્યકરો શિંદે સેનામાં જોડાયા..
Tag: joins
Lok Sabha Election 2024: ગોવિંદા શિવસેનાના શિંદે જૂથમાં જોડાયા, આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી, કહ્યું- હું જવાબદારી ઈમાનદારીથી નિભાવીશ..
News Continuous Bureau | Mumbai Lok Sabha Election 2024: બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદા લાંબા સમય બાદ ફરી એકવાર રાજકારણમાં પરત ફર્યા છે. ગોવિંદા આજે શિવસેનાના શિંદે જૂથમાં જોડાયા છે. આજે સીએમ એકનાથ શિંદેને મળ્યા બાદ તેઓ ઔપચારિક રીતે સક્રિય રાજકારણનો હિસ્સો બની ગયા છે. એવું માનવામાં આવે છે કે આગામી ચૂંટણી દરમિયાન ગોવિંદા ચૂંટણી મેદાનમાં ઉતરશે. એવી અટકળો છે… Continue reading Lok Sabha Election 2024: ગોવિંદા શિવસેનાના શિંદે જૂથમાં જોડાયા, આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી, કહ્યું- હું જવાબદારી ઈમાનદારીથી નિભાવીશ..
સલમાન ખાન ની આ ફિલ્મ માં થઇ RRR સ્ટાર રામ ચરણ ની એન્ટ્રી
News Continuous Bureau | Mumbai બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'(Kabhi Eid kabhi Diwali) સતત સમાચારોમાં રહે છે. ખાસ કરીને આ ફિલ્મ તેની સ્ટારકાસ્ટને લઈને ઘણી ચર્ચામાં રહી છે. ખરેખર, આ ફિલ્મની સ્ટારકાસ્ટ (starcast)ઘણી વખત બદલાઈ છે. હવે લેટેસ્ટ અપડેટ મુજબ, સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં સાઉથ સ્ટાર રામ ચરણની (Ramcharan entry)એન્ટ્રી… Continue reading સલમાન ખાન ની આ ફિલ્મ માં થઇ RRR સ્ટાર રામ ચરણ ની એન્ટ્રી
