News Continuous Bureau | Mumbai Monsoon 2023: ઉત્તરાખંડ (Uttarakhand) ના ચમોલી જિલ્લામાં આવેલું જોશીમઠ (Joshimath), જે તાજેતરના મહિનાઓમાં જમીન ધસી જવાને કારણે ખૂબ ચર્ચામાં છે. આજે એ જ જોશીમઠ ફરી એકવાર ચર્ચામાં છે. ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદે જોશીમઠમાં રહેતા લોકોની મુશ્કેલીમાં વધુ વધારો કર્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં, જોશીમઠમાં ઘરોમાં તિરાડો દેખાવા લાગી, ત્યારબાદ સરકાર દ્વારા લોકોને અહીંથી… Continue reading Monsoon 2023: જોશીમઠ પર ‘પ્રલય’ને કારણે મોટું જોખમ તોળાઈ રહ્યું છે! વરસાદને કારણે તિરાડો વધવા લાગી, જમીન ધસવા લાગી છે..
