News Continuous Bureau | Mumbai Jio Financial Services: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industry) માંથી ડિમર્જ થયેલી Jio ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (Jio Financial Services Limited) આજે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ છે. Jio Financial Services Limited ના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર શેર દીઠ રૂ. 265 અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર રૂ. 262 પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ છે. Jio Financial… Continue reading Jio Financial Services: જિયો ફાઇનાન્શિયલ સર્વિસ BSE પર આટલા રુપિયા પર લિસ્ટેડ.. રોકાણકારોની રાહનો આવ્યો અંત.. જાણો GMP શું સૂચવે છે
