News Continuous Bureau | Mumbai JSGIF Udan Award: જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન ( JSGIF) દ્વારા જૈન સમાજની વિવિધ વિભૂતિઓને તેમના ક્ષેત્રમાં ઉમદા પ્રતિનિધિત્વ કરવા માટે સન્માનિત કરવાના પૂના ( Pune ) ખાતે યોજાયેલા સમારોહમાં ૨૨ મહાનુભાવોને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ સાથે જ ડૉ. મંજુ મંગલ પ્રભાત લોઢાને પણ તેમની સાહિત્યિક અને સામાજીક પ્રવૄતિઓ બદલ એવોર્ડ એનાયત… Continue reading JSGIF Udan Award: મંજુ લોઢા સહિત ૨૨ જૈન વિભુતિઓને JSGIF ઉડાન એવોર્ડ એનાયત
