News Continuous Bureau | Mumbai દુનિયામાં કેટલાક લોકોને સ્ટંટ કરવાનો ખૂબ શોખ હોય છે. કેટલાક લોકો સાહસની જગ્યાઓ જોઈને સ્ટંટ કરવા લાગે છે તો કેટલાક લોકો લોકોને ઈમ્પ્રેસ કરવા માટે રસ્તાની વચ્ચે જ સ્ટંટ કરવા લાગે છે. જો સ્ટંટ કરતા પહેલા બરાબર પ્રેક્ટિસ કરવામાં આવી હોય તો એ અલગ વાત છે, પરંતુ કોઈપણ જગ્યાએ પ્રેક્ટિસ કર્યા વગર… Continue reading આ ભાઈને જંગલમાં સ્ટંટ કરવો પડયો ભારે, ફ્લિપ મારવા જતા થયું એવું કે, જુઓ વિડીયો.
