News Continuous Bureau | Mumbai Colombia: કોલંબિયા (Colombia) એ લોકોની ખરાબ જીવનશૈલીથી થતા રોગો અટકાવવા માટે વિશ્વ (World) માં પહેલીવાર જંક ફૂડ કાયદો (Junk Food Law) લાગુ કર્યો છે. આ નવીન પ્રકારનાં કાયદામાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ (Ultra Processed Food) પર હવેથી ઊંચો ટેક્સ (Tax) વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. જંક ફૂડ લો તરીકે ઓળખવામાં આવનાર આ કાયદો અન્ય દેશો… Continue reading Colombia: કોલંબિયાએ ખરાબ જીવનશૈલીથી થતા રોગો રોકવા વિશ્વનો પ્રથમ ‘જંક ફૂડ કાયદો’ રજૂ કર્યો.. જાણો શું છે આ કાયદો.. વાચો અહીં..
