News Continuous Bureau | Mumbai Mumbai Local : આજકાલ સોશિયલ મીડિયા પર દેશની અનેક મેટ્રો ટેન અને અન્ય ટ્રેનોના વીડિયો સામે આવતા રહે છે. આમાંના ઘણા વિડિયો રીલ ક્રિએટર્સના હોય છે. તો કેટલાક મુસાફરી દરમિયાન ઘણી વખત સીટને લઈને થતી બોલાચાલી કે મારામારીના વીડિયો હોય છે. દરમિયાન આવો જ એક વીડિયો સામે આવ્યો છે જે મુંબઈ (… Continue reading Mumbai Local : હું રેલવેને મેન્ટેનન્સ આપું છું, ગંદકી કરું તો…’, મુંબઈની લોકલ ટ્રેનમાં ગુટખા ખાઈને મુસાફરે ફેલાવી ગંદગી; જુઓ વિડિયો
