News Continuous Bureau | Mumbai Semiconductor Plant: કેન્દ્ર ની મોદી સરકારે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ ઉત્તર પ્રદેશમાં બીજા ‘સેમિકન્ડક્ટર યુનિટ’ની સ્થાપનાને મંજૂરી આપી છે. આ યુનિટની સ્થાપનાથી દેશમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 14 મેના રોજ યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં, દેશનો છઠ્ઠો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. #WATCH | Union Minister Ashwini… Continue reading Semiconductor Plant: મોદી કેબિનેટનો મોટો નિર્ણય.. આ રાજ્યમાં સ્થપાશે સેમિકન્ડક્ટર યુનિટ, 2000 લોકોને મળશે રોજગાર..
