News Continuous Bureau | Mumbai Lok Sabha Speaker Election: 18મી લોકસભા સ્પીકર પદ પર સહમતી ન બની શકયા બાદ વિપક્ષે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કે સુરેશ વિપક્ષના સ્પીકર પદના ઉમેદવાર હશે. બીજી તરફ એનડીએ વતી ઓમ બિરલાએ લોકસભા સ્પીકર પદ માટે નોમિનેશન ભર્યું છે. Lok Sabha Speaker Election: 26 જૂને યોજાશે લોકસભા સ્પીકરની ચૂંટણી બુધવારે… Continue reading Lok Sabha Speaker Election: લોકસભાના ઈતિહાસમાં પહેલીવાર સ્પીકર પદ માટે થશેચૂંટણી, ઓમ બિરલા સામે આ સાંસદ મેદાનમાં…
