News Continuous Bureau | Mumbai K3G Trivia: કરણ જોહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ તેના આલીશાન લોકેશન અને શાનદાર સંગીત માટે જાણીતી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને ઋતિક રોશન જેવા દિગ્ગજો હતા. રાઈટર-ડાયરેક્ટર નિખિલ અડવાણીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે કેવી રીતે ફિલ્મનું આખું બજેટ માત્ર એક જ ગીત ‘બોલે ચૂડિયા’ પાછળ ખર્ચાઈ… Continue reading K3G Trivia: ‘બોલે ચૂડિયા’ ગીત માટે કરન જોહરે કેમ બજેટની મર્યાદાઓ તોડી નાખી? જાણો આ આઇકોનિક ગીત પાછળ થયેલા કરોડોના ખર્ચની કહાની
