News Continuous Bureau | Mumbai India-EU Strategic Partnership: અમેરિકા દ્વારા ટેરિફ લાદવાની ધમકીઓ વચ્ચે ભારતને યુરોપિયન યુનિયનનો (EU) મજબૂત સાથ મળ્યો છે. EU ના વિદેશ બાબતોના હાઈ રિપ્રેઝન્ટેટિવ એ યુરોપિયન સંસદને સંબોધતા ભારત અને યુરોપ વચ્ચેના સંબંધોમાં મોટા પરિવર્તનની વાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે યુરોપની આર્થિક મજબૂતી માટે ભારત હવે અત્યંત જરૂરી બની ગયું છે.ભારત અને EU… Continue reading India-EU Strategic Partnership: ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપારિક મજબૂતી; કેમ દુનિયા માટે ભારત હવે ‘અનિવાર્ય’ છે, જાણો વિગતે.
