News Continuous Bureau | Mumbai Ramayana: નિતેશ તિવારી તેની ફિલ્મ રામાયણ ને લઈને ચર્ચામા છે. આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ હજુ સુધી ફાઇનલ થઇ નથી. આ ફિલ્મ માં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે અને સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. હવે બોલિવૂડ સ્ટાર્સ ની વચ્ચે ફિલ્મ માં ટીવી સ્ટાર્સ ની પણ એન્ટ્રી થઇ રહી છે.… Continue reading Ramayana: રણબીર કપૂર ની રામાયણ માં થઇ વધુ એક ટીવી અભિનેતા ની એન્ટ્રી!ભજવશે મહત્વ ની ભૂમિકા
