News Continuous Bureau | Mumbai કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે કાળી ચૌદસ(Kali Chaudhas). જેને લોકો રૂપ ચૌદસ, નરક ચૌદશ, ભૂત ચતુર્દશી અથવા રૂપ ચતુર્દશી તરીકે ઓળખે છે. કેટલીક જગ્યાએ તો છોટી દીપાવલી પણ કહેવામાં આવે છે. આ દિવસે માતા કાલી અને કષ્ટભંજન દેવની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. સાથે મૃત્યુના દેવતા યમની પણ પૂજા કરવામાં આવે છે. … Continue reading Narak Chaturthi: આ કારણે કાળી ચૌદસને નરક ચતુર્થી તરીકે ઓળખાય છે? જાણો, પૌરાણિક કથા વિશે
