ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 26 ઑક્ટોબર, 2021 મંગળવાર આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની સાથે જ અનેક પાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. મુંબઈ પાલિકાની ચૂંટણી મહાવિકાસ આઘાડી સરકારના પક્ષોએ અત્યાર સુધી અલગ અલગ રીતે લડવાની જાહેરાત કરી રહ્યા છે. એવામાં રાજ્યના જળસંસાધનપ્રધાન અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા જયંત પાટીલે કલ્યાણ-ડોંબિવલીની પાલિકાની ચૂંટણી મહાવિકાસ આઘાડીના પક્ષો સાથે લડશે… Continue reading આ મહાનગરપાલિકાની ચૂંટણી મહાવિકાસ આઘાડી સંયુક્ત રીતે લડશે : આઘાડી સરકારના આ પ્રધાને કરી જાહેરાત; જાણો વિગત
