News Continuous Bureau | Mumbai Kanaka Durga temple Vijayawada : હાલ શારદીય નવરાત્રીના પગલે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આંધ્રપ્રદેશના વિજયવાડા ( Vijaywada )માં પ્રખ્યાત કનક દુર્ગા મંદિરમાં ભક્તોની લાંબી કતારો લાગી છે. દરમિયાન, મા દુર્ગાના એક ભક્તે ( Kanaka Durga temple devotee ) દેવી કનક દુર્ગાને સોનાનો મુગટ ભેટમાં આપ્યો છે. જેની કિંમત 2.5 કરોડ… Continue reading Kanaka Durga temple Vijayawada : માઈ ભક્તની અનોખી ભક્તિ: મહારાષ્ટ્રના ભક્તે વિજયવાડામાં દેવી કનક દુર્ગાને અર્પણ કર્યો હીરા જડિત સોનાનો મુગટ, જુઓ તસવીરો અને વીડિયો.
