ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 15 ઓક્ટોબર 2020 ઘરના રસોઈવાળા બહેનને તેમનું સ્વાભિમાન જાળવી રાખી મદદ કરવાના હેતુસર નાનકડા સ્ટોલથી શરુ થયેલ પહેલ આજે કાંદીવલી માં 'પરાઠા સ્ટોલ' સુધી પહોંચી છે, આજે મહામારીના સમયમાં પણ અહીં બહેનો આત્મનિર્ભર થઈ રહી છે. અત્યારે દિલ્હીમાં 'બાબા કા ઢાબા' નો વિડીયો ખૂબ વાયરલ થયો અને પોતાના જીવન માટે સ્ટોલ… Continue reading કાંદિવલીમાં MBA થયેલું દંપતી સ્ટેશન બહાર પૌંવા,પરાઠા વેચે છે.. કારણ જાણી તમે પણ શ્રમદાન કરવા પ્રેરાશો..
